આભનો કલાકાર
આભનો કલાકાર કુદરતનો આભ એ એક વિશાળ કેન્વાસ છે, જ્યાં અદ્રશ્ય કલાકાર રોજ નવા રંગો ભરે છે. સવારે ઊગતા સૂરજ સાથે આભ પર કિરણોનું સોનેરી ઝરણું છલકાય છે, તો ક્યારેક સાંજના વેળાએ લાલિમાથી આભ જાણે પ્રેમનો રંગ ભરી દે છે. પણ આ બધાની વચ્ચે, સૌથી અનખું સર્જન એ વાદળો છે. વાદળો આકાશના કેન્વાસ પર એવી…