મારા મનીયા નો જન્મદિવસ એ તો કેવી અજબ જેવી વાત છે!…..રમેશબાપા સીતારામ મિત્રો,
બાપા સીતારામ મિત્રો, આજે 5 ઓક્ટોબર છે ને આજે મારે મનીયા નો જન્મદિવસ છે, ને આજે મારે મનીયા ને જમવા લઇ જવાનો છે અને બગિચા માં લઇ ને હિંચકા ખવડાવના છે ને ને સરસ ઉપહાર મારે દેવાનો છે તો મારે એને સુ લવું એ મને કયો તો ખબર પડે કે મારે માનિયા માટે સુ લવ…