ધરતી આભનું મિલન
ધરતી આભનું મિલન જીવનમાં કેટલાક ક્ષણો એવા હોય છે, જ્યાં કુદરત આપણને પોતાના ચમત્કારો બતાવે છે. એ ક્ષણોમાં ધરતી અને આકાશનો સંગમ આપણાં મનમાં અદભૂત આનંદ અને શાંતિ લાવે છે. કુદરતનું આ મિલન માત્ર દૃશ્ય નથી, પરંતુ એક ભાવના છે, જ્યાં બે તત્વો એકરૂપ બની જાય છે. ધરતી એ ધીરજનું પ્રતિક છે તે બધું સહન…