લીલો પતંગ ચગાવાનું આમંત્રણ છે 

બાપા સીતારામ 

કાલે છે ૧૪મી જાન્યુઆરી એટલેકે આપણા માનીતો તહેવાર ઉત્તરાયણ છે. તો ચાલો આપણે આજે ઉત્તરાયણ નું મહત્વ સમજવું . આજે હું તમને ઉત્તરાયણ મારા ધાબા ઉપર પતંગ ચંગાવ આમંત્રણ આપું છું તમારે બધાને મારા ધાબે પતંગ ચંગાવ આવયુ છે . આવતીકાલે આપણે પતંગ અને દોરી લેવાના છે જો આપણે બધાને જોડે જવાના છે ને કાલે જોડે ઊંધોયુ ખાવાનું છે તો તમને બધાને ઉત્તરાયણ ની શુભકામના.

પીળો પતંગ મારો પીળો પતંગ

ઊંચા આભે ઉડાડું મારો પીળો પતંગ

નાનાં નાનાં ફુમતાનો ભૂરો છે રંગ

ભૂરા આકાશે ઉડે પીળો પતંગ.

ધોળો પતંગ તારો ધોળો પતંગ

ઊંચા આભે ઉડાડ તારો ધોળો પતંગ

નાનાં નાનાં ફુમતાનો નીલો છે રંગ

ઊંચા નીલા આકાશે ઉડે ધોળો પતંગ.

હે કાપ્યો…કાપ્યો તારો ધોળો પતંગ

મારા પીળા પતંગે કાપ્યો ધોળો પતંગ

એ જાય જાય જાય તારો ધોળો પતંગ

પેલી ઝાડીમાં ભરાયો તારો ધોળો પતંગ

ઢીલ દઈને કાપ્યો તારો ધોળો પતંગ

ખેંચી ખેંચી કાપ્યો તારો ધોળો પતંગ.

Leave a Comment