દીકરી તો પારકી થાપણ કહેવાય જુના લગ્ન ગીત ની મોજ
લગન ગીત કોને કહેવાય એ વિને વિશે તમારે સમજવું હોઈ તો તમારે જુના લગન ગીત ને સમજવા પડે, લગન ગીત માં માં દીકરી ને ગીત માં સમજાવે છે સાસરે કેવું રેહવું જોઈ ને અને દીકરી ને સંસકર આપે છે કે બેટા લગન એ એક તારું નવું જીવન અને નવા લોકો સાથે તારે હવે રહેવાનું છે … Read more