બેસી રહું કલમ લઇને તારી યાદમાં 

આમ હું મારી દિલ ની વાત કહી રહ્યો ચુ, જે દિલ થી લખાયેલી કવિતા છે કે કે હું જયારે તારી યાદ માં ચુ ત્યારે પેન  જાય ચેમને કવિતા એમ જ લખ્યા જાય છે જે તારી યાદ માં ખોવાઈ ને પગ એમ જ ઉભા રે છે ને તારી જોડે હું આવી જાવ ચુ આને પ્રેમ કેવાય મિત્રો તમારે પ્રેમ કરવો હોઈ તો એની પેહલા તો તમારે એની અંદર ઉતરી જવું પડે એટલે જ કાવ ચુ કે તમે કોઈ કે દિલ થી પ્રેક્સિમ કર્યો હોઈ તો ખબર પડે કે પ્રેમ કોને કહેવાય તે.

બેસી રહું લઈને કલમ, 

એમ જ કવિતા રચાઈ જાય!

જોયા કરું વાટ તારી, 

એમ જ જિંદગી ખર્ચાઈ જાય!

નથી વિચાર્યું જે મેં ક્યારેય, 

જીવનમાં એ થઈ જાય!

કહેવું છે કાંઈ ને, 

બીજું જ કહેવાઈ જાય!

તને કહેવાનું બધું જ, 

કવિતામાં લખાઈ જાય!

લખું હું તારા માટે, 

ને તને સંભળાઈ જાય!

હું નહિ તો કાવ્ય મારું, 

તારામાં સમાઈ જાય.!

Leave a Comment