મન મરજી થી જીવું એ હાર કોઈ માણસ નો અધિકાર છે, મન મરજી થી જીવું એ કોને નો ગમે જે મન થી જીવે થઈ ખુલા દિલ નો હોઈ છે, બધા એમ કી કે આ કામ અઘરું છે પણ તો જ કામ જો મન થી કરવામાં આવે તો તે કામ એકદમ સરળતા થી થઇ જાય છે , હિમાલય દૂર થી ઊંચો લાગે છે પણ જો તમને દિલ અને મન થી ચાહો તો તમે સરળતા થી ચડી શકો અને તેનો એક અનેરો આનંદ હોઈ છે. મન એ એક એવું છેકે જેના પાર વિજય મેળવો તે ખુબ અઘરું છે મન પાર વિજય મેળવા માટે રોજ યોગ અને ધ્યાન માં બેસવું જોઈ.
કહે બધાં અઘરું જેને,
લાગે મને એ સહેલું,
ચઢું હિમાલય એક શ્વાસે,
નીચે ઉતરતાં ડરું
પોતાના કહે તે ખોટું માનુ,
પારકા કહે તે ખરું રાતને હું તો દિન માનું,
દિવસને રાત કહું
‘હા’ કહો તે ‘ના’ માનું, ‘ના’
કહો તે જ કરું આપ્યું જીવન જે ઈશ્વરે,
તેણે કાંઈ ન કહ્યું નાના મોટા જીવોથી તો,
શા માટે હું ડરું?
એક જ ઈશ્વર એક જ જીવન
મનને ગમે એ જ કરું
મન મરજીથી જ જીવું હું,
ને મન મરજીથી મરું.!