જીવન છે એક લાંબી રેલગાડી જેવું 

આજે હું એક તમને જીવન કેવું હોઈ છે તેના વિશે જાણવું છે કે જીન્દી એક રેલગાડી જેવું છે કે જેમ એક પછી એક રેલવે સ્ટેશન આવે જે જ રાખે છે તે તે સ્ટોપ પર તમારે ઉભો રેવું પડે છે, જેમ રરેલગાડી માં કેમ વચ્ચે વચ્ચે નાસ્તા વેચવા વાળા આવે છે તેમ જ જીવન માં સુખ ને દુઃખ આવે જ રાખે છે ને તમારે એના માંથી પસાર થવું પડે છે બસ અને જેમ રેલગાડી આગળ ચાલે રાખે છે, તેમ જ તમારું જીવન પણ આગળ ચાલ્યું રે છે જેમ સમય કોઈના હાથ માં નથી તેમ જીવન કોઈ ના પણ હાથ માં નથી ને જે છે તે જીવન મણિ ને આગળ ચાલવું પડે છે, તો તમારે પણ એમ જ જીવન માં ગમે તેટલા સ્ટેશન આવે પણ આગળ ચાલે રાખવાનું નું આનું જ નામ જિંદગી છે.

જીવન છે ટ્રેનનો ડબ્બો,

સાથી મળે રસ્તે રસ્તે, 

કોઈ લાંબો સાથ દે,

કોઈ છોડી અધવચ્ચે, 

જે મળ્યું હતું મને,

તે તકદીર માં હતું મારા, 

જે ના મળ્યું મને, 

તેને ભૂલીને જીવતો રહ્યો હું, 

જીવનમાં મહોબત છે અને વફાદારી પણ છે, 

નથી તકદીરમાં મારા, 

આમાંની ક્યાં કોઈ વાત છે, 

જીવન છે સુખ દુખનો ઓટલો.

સુખ કે દુખ મળે સૌ ને, 

ક્યારેક મળે દુખનો તડકો, 

ક્યારેક સુખ મળે કોઈક ને

અક્ષર એક્ષર ભેગા થસે તો કોઇ શબ્દ બનસે જરૂર શબ્દે શબ્દો ગોઠવીને મુકીસ તો પંક્તિ બનસે જરૂર પંક્તિ પંક્તિ ગોઠવીને ને હું ગીત બનાવીસ જરુર ગીત મારુ બનેતો પ્રિયે છેડો તાલમા સંગીત મધુર.

મારુ મારુ સુ કરે છે માણસ

મારુ મારુ સુ કરે છે માણસ, આ જીવન માં આપણું કઈ છે નઈ પણ આજ નો માનવી તે સ્વીકાર તો નથી ને મેં મને છે કે આ આખી દુનિયા મારી છે પણ આ કાયા માણસ નો માનવી ને નથી કે આયા આ પૃથ્વી પાર મારી અને તમારી જેવા કરોડો લોકો આવ્યા અને જતા રહ્યા પણ કોઈ કાંસુ જ નાથી લઇ ગયા એટલા માટે જ કાવ છુ કે માણસ એ ખબર હોવી જોઈ કે આ એક માણસ રૂપી શરીર પણ ભાડા નું છે તો એના માપાર ઘમંડ ના કરવું જોઈ ને પાણી જેમ છે સદા રેહવું જોઈ જેમ પાણી ગમે તે આકાર માં નાખો તેમ પાણી આકાર લઇ લેય છે.

-મારું મારું શું કરે છે હે જીવ====

અહી મારું શું અને તારું શું?

રૂપનું અભિમાન શું કરે છે હે જીવ

તારું રૂપતો છે અહીં ઉડી જવાનું મારું મારું શું કરે છે હે જીવ

—કાલે જે હતું બીજાનું તે આજે છે તે તારું== આજે છે જે તારું કાલે તે બીજાનું થવાનું. …મારું મારું શું કરે છે

હે જીવ =સ્વાર્થ નાં સબંધ છે બધા હે જીવ= =સ્વાર્થ વગર નથી કોઈ આવવાનું= …….મારું મારું શું કરે છે હે

જીવ

જેને કહે છે તું તારા પોતાના હે જીવ તે કોઈ તારી સાથે નથી આવવાનું જીવ …મારું મારું શું કરે છે હે મોહમાહ્યા નાં બંધન તોડ હે જીવ તારે તો છે બધુજ ભૂલી જવાનું ..મારું મારું શું કરે છે હે જીવ (ખાલી હાથે આવ્યો તો હે જીદ્ધ ખાલી હાથે તારે તો છે જવાનું) ………મારું મારું શું કરે છે હે જીવ

Leave a Comment